નીચેનામાંથી કયો સમભાજનનો ભાગ નથી?

  • A
    પૂર્વાવસ્થા
  • B
    ભાજનોત્તરાવસ્થા
  • C
    અંત્યાવસ્થા
  • D
    કોષરસ વિભાજન

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં કોષરસ વિભાજન (Cytokinesis) શેના નિર્માણ દ્વારા થાય છે?

$Phragmoplast$ (કોષપટ્ટિકા નિર્માણ માટેનું માળખું) ક્યારે રચાય છે?

વનસ્પતિકોષમાં કોષરસવિભાજન (Cytokinesis) ક્યાંથી શરૂ થાય છે?

પ્રાણીકોષમાં કોષરસ વિભાજન (Cytokinesis) કઈ પ્રક્રિયા દ્વારા શરૂ થાય છે?

આ તબક્કા દરમિયાન,કણાભસૂત્ર અને રંજકકણ જેવા અંગિકાઓ બે બાળ કોષો વચ્ચે વહેંચાઈ જાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo