$S$ - વિધાન: કોષવિભાજન એ સજીવોમાં જોવા મળતી એક અનિવાર્ય અને મહત્વપૂર્ણ પ્રક્રિયા છે.
$R$ - કારણ: વનસ્પતિકોષમાં કોષરસવિભાજન કોષના કેન્દ્રિય વિસ્તારથી શરૂ થાય છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

ફ્રેગ્મોપ્લાસ્ટ (Phragmoplast) ગોલ્ગી સંકુલ દ્વારા બને છે અને તે કેવી રીતે વૃદ્ધિ પામે છે?

ફ્રેગ્મોપ્લાસ્ટ (Phragmoplast) એ કોનો પુરોગામી (precursor) છે?

વનસ્પતિકોષમાં મધ્યપટલની બંને બાજુઓ તરફ શેનું સર્જન થાય છે?

જો કોષકેન્દ્ર વિભાજન (karyokinesis) પછી કોષરસ વિભાજન (cytokinesis) ન થાય,તો તે શેનું નિર્માણ કરે છે?

વનસ્પતિ કોષોમાં કોષરસ વિભાજન (cytokinesis) પ્રાણી કોષો કરતા કેવી રીતે અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo