અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન કોષ કેટલી વાર વિભાજન પામે છે?

  • A
    ત્રણ વાર
  • B
    બે વાર
  • C
    ચાર વાર
  • D
    એક વાર

Explore More

Similar Questions

$A -$ પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ (meiotic) કોષ વિભાજન થાય છે.
$R -$ અર્ધીકરણ દરમિયાન જનીન દ્રવ્યનું બે વાર સ્વયંજનન થાય છે અને કોષ બે વાર વિભાજિત થાય છે.

અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન જનીન દ્રવ્ય કેટલી વાર બેવડાય છે?

આપેલ આકૃતિમાં $M$ દ્વારા દર્શાવેલ ભાગ કયો તબક્કો સૂચવે છે?

આપેલ આકૃતિમાં $Q$ તરીકે દર્શાવેલ કોષમાં રંગસૂત્રોની પ્લોઇડી (ploidy) કેવી જોવા મળે છે?

નીચે આપેલી કૉલમ $I$ અને કૉલમ $II$ ને યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$ કૉલમ $II$
$A$. લેપ્ટોટીન $i$. કોષકેન્દ્રીકા વિલીન પામે છે
$B$. ઝાયગોટીન $ii$. પુનઃસંયોજિત ગાંઠિકાઓનું નિર્માણ
$C$. પેકીટીન $iii$. સાયનોપ્સિસનો વિકાસ
$D$. ડિપ્લોટીન $iv$. રંગસૂત્રો સૂત્રીય રચના સ્વરૂપે જોવા મળે
$E$. ડાયકાઈનેસીસ $v$. વ્યતિકરણ દ્વારા જનીન-ફેરબદલી થાય

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo