કઈ પ્રક્રિયા દરમિયાન પેઢી-દર-પેઢી જનીનદ્રવ્યની વહેંચણી,જનીનિક વિવિધતાનું સર્જન અને પુનઃસંયોજિત જનીનદ્રવ્યનું સ્થાપન થાય છે?

  • A
    સમભાજન
  • B
    અર્ધીકરણ
  • C
    અંગજનન
  • D
    રૂપાંતરણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

વિધાન : ઝાયગોટીન (zygotene) દરમિયાન,રંગસૂત્રો બાયવેલેન્ટ (bivalent) અવસ્થા દર્શાવે છે.
કારણ : બાયવેલેન્ટ એ રંગસૂત્રોની સંખ્યા કરતા અડધી સંખ્યા છે.

નીચેનાનું વર્ણન કરો:
$(a)$ સિનેપ્સિસ (Synapsis)
$(b)$ બાયવેલેન્ટ (Bivalent)
$(c)$ કાયઝમેટા (Chiasmata)
તમારા જવાબને સમજાવવા માટે આકૃતિ દોરો.

Difficult
View Solution

પૂર્વાવસ્થા-$I$ ની કઈ અવસ્થાના અંતે સમજાત રંગસૂત્રો આકૃતિમાં દર્શાવ્યા મુજબ દેખાય છે?

સ્વસ્તિક ચોકડી (Chiasmata) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo