અર્ધિકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે છે,જ્યારે તેની રંગસૂત્રિકાઓ (sister chromatids) તેના સેન્ટ્રોમીયર સાથે જોડાયેલી રહે છે?

  • A
    ભાજનાવસ્થા-$I$
  • B
    ભાજનાવસ્થા-$II$
  • C
    ભાજનોત્તરાવસ્થા-$I$
  • D
    ભાજનોત્તરાવસ્થા-$II$

Explore More

Similar Questions

એક સજીવ કે જેમાં $44$ રંગસૂત્રો એટલે કે $22$ સમજાત જોડ છે,તેમાં અર્ધીકરણ-$I$ ના અંતે બાળકોષમાં કેટલા રંગસૂત્રો હશે?

$2n = 50$ ધરાવતી વનસ્પતિમાં અર્ધીકરણની ભાજનાવસ્થા-$I$ (metaphase-$I$) દરમિયાન વિષુવવૃત્તીય તકતી (equatorial plate) પર રંગસૂત્ર સમૂહોની સંખ્યા કેટલી હશે?

'$meiosis$' (અર્ધીકરણ) શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

નીચેનામાંથી કઈ સ્થિતિ જનનકોષો (gametes) માં રંગસૂત્રોની સામાન્ય સ્થિતિ છે?

જો એક કોષમાં પ્રથમ અર્ધીકરણ (meiosis $I$) પછી રંગસૂત્રોની સંખ્યા $48$ હોય,તો અર્ધીકરણ પૂર્ણ થયા પછી બાળ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo