નીચે આપેલ પૈકી કયા કોષોમાં અર્ધીકરણ થાય છે?

  • A
    મૂલાગ્ર
  • B
    પ્રરોહાગ્ર
  • C
    પરાગ માતૃકોષ
  • D
    પર્ણાગ્ર

Explore More

Similar Questions

$A -$ પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન અર્ધીકરણ (meiotic) કોષ વિભાજન થાય છે.
$R -$ અર્ધીકરણ દરમિયાન જનીન દ્રવ્યનું બે વાર સ્વયંજનન થાય છે અને કોષ બે વાર વિભાજિત થાય છે.

જો અર્ધીકરણના અંતે,$4$ બાળ કોષોમાં દરેક પાસે $4$ રંગસૂત્રો હોય,તો માતૃ કોષમાં કેટલા રંગસૂત્રો હશે?

$A$ : કાયઝમેટા (Chiasmata) ગણવાનો તબક્કો ડીપ્લોટીન છે.
$R$ : સિનેપ્ટોનેમલ કોમ્પ્લેક્સનું વિઘટન ક્રોસઓવરના સ્થાનો સિવાય થાય છે.

સ્વસ્તિક ચોકડીઓ (chiasmata) ની સંખ્યા ........ પર આધાર રાખે છે.

જ્યારે સમજાત રંગસૂત્રોની જોડ (દ્વિસૂત્રી - bivalent) બને છે,ત્યારે તે શું ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo