પૂર્વાવસ્થાના અંતે રંગસૂત્રોની સ્થિતિ કેવી હોય છે?

  • A
    ટૂંકાં અને ઘટ્ટ
  • B
    દરેક રંગસૂત્ર એક સેન્ટ્રોમિયર અને બે રંગસૂત્રિકાઓ ધરાવે છે
  • C
    સેન્ટ્રોમિયરની સપાટી પર કાઇનેટોકૉર જેવી રચનાઓ ધરાવે છે
  • D
    ઉપરોક્ત તમામ $(a), (b)$ અને $(c)$

Explore More

Similar Questions

નીચેની ઘટનાઓના આધારે સાચો વિકલ્પ પસંદ કરો:
$(I)$ રંગસૂત્રો વિરુદ્ધ ધ્રુવો પર એકઠા થાય છે.
$(II)$ રંગસૂત્રોના સમૂહની આસપાસ કોષકેન્દ્રપટલનું નિર્માણ થાય છે.
$(III)$ ગોલ્ગી પ્રસાધન અને $ER$ ફરીથી બને છે.

કઈ અવસ્થામાં રંગસૂત્રની સંરચના સૌથી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે?

કોષચક્રના $M-$તબક્કામાં શું સમાવિષ્ટ છે?

$M$ તબક્કા (સમભાજન) દરમિયાન નીચેનામાંથી કઈ ઘટના જોવા મળે છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo