કાઇનેટોકોર એટલે શું?

  • A
    સેન્ટ્રોમિયરની સપાટી પર આવેલી નાની તકતી જેવી રચના.
  • B
    સેન્ટ્રોમિયર સાથે ત્રાકતંતુઓનું જોડાણ સ્થાન.
  • C
    રંગસૂત્રની ભુજાઓના જોડાણસ્થાને આવેલી રચના.
  • D
    ઉપર્યુક્ત ત્રણેય.

Explore More

Similar Questions

નીચે આપેલ આકૃતિઓ પૈકી અંત્યાવસ્થા (Telophase) દર્શાવતી આકૃતિ કઈ છે?

$E. coli$ નો સરેરાશ વિભાજન સમય $20$ મિનિટ હોય, તો બે $E. coli$ કોષોને $32$ કોષો બનતા કેટલો સમય લાગશે ($\text{મિનિટ}$ માં)?

રંગસૂત્રની બાહ્ય રચના (morphology) અને આકારનો અભ્યાસ કરવા માટેના શ્રેષ્ઠ તબક્કાઓ અનુક્રમે કયા છે?

સાચા વિધાનો પસંદ કરો.
$A$. ટેટ્રાડ (ચતુષ્ક) નિર્માણ લેપ્ટોટીન દરમિયાન જોવા મળે છે.
$B$. એનાફેઝ દરમિયાન,સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે અને રંગસૂત્રિકાઓ અલગ થાય છે.
$C$. ટર્મિનલાઇઝેશન પેકીટીન દરમિયાન થાય છે.
$D$. ટેલોફેઝ દરમિયાન કોષકેન્દ્રિકા,ગોલ્ગી સંકુલ અને $ER$ પુનઃનિર્માણ પામે છે.
$E$. વ્યતિકરણ (Crossing over) સમજાત રંગસૂત્રોની ભગિની રંગસૂત્રિકાઓ (sister chromatids) વચ્ચે થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

કોષકેન્દ્રના વિભાજન વગર રંગસૂત્રોના દ્વિગુણનને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo