અર્ધીકરણ (Meiosis) માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?

  • A
    તે પ્રજનનકોષો (gametes) ના નિર્માણ સમયે થતું વિભાજન છે.
  • B
    જનીનદ્રવ્ય $(DNA)$ નું સ્વયંજનન માત્ર એક જ વાર થાય છે.
  • C
    કોષ બે વાર વિભાજન પામે છે.
  • D
    ઉપર્યુક્ત ત્રણેય.

Explore More

Similar Questions

વ્યતિકરણ (Crossing over) . . . . . . માં થાય છે.

કઈ પ્રક્રિયા દ્વારા રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બને છે?

અર્ધીકરણ-$I$ ની પૂર્વાવસ્થા-$I$ માં સમજાત રંગસૂત્રોની જોડ બનવાની ક્રિયાને શું કહે છે?

વ્યતિકરણ (Crossing over) એ આનુવંશિક દ્રવ્યની આપ-લે છે,જે કોની વચ્ચે થાય છે?

અર્ધીકરણ (Meiosis) નો સૌથી લાંબો તબક્કો કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo