નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    ફૂગ અવશોષણ દ્વારા પોષણ મેળવે છે.
  • B
    યુગ્લીનોઈડ્સ મુખ્યત્વે બહુકોષીય અને સુકોષકેન્દ્રી સજીવો છે.
  • C
    કોનિફર્સ સુકોષકેન્દ્રી કોષો ધરાવતા બહુકોષીય સજીવો છે.
  • D
    પ્રાણીઓ મુખ્યત્વે અંતઃગ્રહણ દ્વારા પોષણ મેળવે છે.

Explore More

Similar Questions

$Entamoeba$ એ $Amoeba$ થી કઈ બાબતમાં અલગ પડે છે?

$Amoeba$ માં પોષણની પદ્ધતિ કઈ છે?

જ્યારે આંકુચનશીલ રસધાની (contractile vacuole) ધરાવતા મીઠા પાણીના પ્રજીવને દરિયાઈ પાણી ધરાવતા ગ્લાસમાં મૂકવામાં આવે છે,ત્યારે રસધાની:

ડાયનોફ્લેજેલેટ્સ (Dinoflagellates) સમૂહના લાક્ષણિક લક્ષણો લખો.

કયા સૃષ્ટિમાં એકકોષી કે બહુકોષી સુકોષકેન્દ્રિય સજીવોનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo