ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ શેના પર આધારિત છે?

  • A
    વનસ્પતિઓના જાતીય લક્ષણોને આધારે વર્ગીકરણ.
  • B
    વર્ગીકરણની ઉદ્વિકાસીય પ્રતિકૃતિ.
  • C
    કોષરચના અને વસવાટને આધારે વર્ગીકરણ.
  • D
    વનસ્પતિઓના વસવાટને આધારે વર્ગીકરણ.

Explore More

Similar Questions

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ થર્મોએસિડોફિલસ$(P)$ કાઈટિનની કોષદીવાલ
$(2)$ પ્રોટીસ્ટા$(Q)$ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા
$(3)$ ગુચ્છી (ફૂગ)$(R)$ ગરમ પાણીના ઝરા
$(4)$ ફર્મીક્યુટ્સ$(S)$ સ્લાઇમ મોલ્ડ

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વોઝની વર્ગીકરણ પદ્ધતિનો આધાર $\text{નથી}$?

નીચેનામાંથી કઈ વર્ગીકરણ પદ્ધતિ સજીવોના ઉદ્વિકાસીય સંબંધોને રજૂ કરે છે?

કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ લીલવિદ્યાના પિતા $(p)$ ઈવાનોવ્સકી
$(B)$ લાઈકેનની શોધ $(q)$ પ્રોફેસર શિવરામ કશ્યપ
$(C)$ વાયરસની શોધ $(r)$ પ્રોફેસર આયંગર
$(D)$ દ્વિઅંગી શાસ્ત્રના પિતા $(s)$ રોથમેલર
$(t)$ તલસાણે

$R.H. Whittaker$ દ્વારા સૂચિત વર્ગીકરણની પાંચ સૃષ્ટિ પદ્ધતિ શેના પર આધારિત નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo