વૂઝ (Woese) ની વર્ગીકરણ પદ્ધતિ નીચેનામાંથી કયા લક્ષણો પર આધારિત નથી?

  • A
    રસસ્તરનું લિપિડ બંધારણ
  • B
    પોષણના વિવિધ પ્રકાર
  • C
    પ્રતિજૈવિક દ્રવ્ય સામે સંવેદિતા
  • D
    $r-RNA$ ના ન્યુક્લિઓટાઇડ ક્રમ

Explore More

Similar Questions

કોલમ-$I$ માં આપેલા સજીવોને કોલમ-$II$ માં તેમની સંબંધિત સૃષ્ટિ/સમૂહ સાથે જોડો. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ આદિકોષકેન્દ્રીય સૃષ્ટિ $(p)$ મ્યૂકર
$(B)$ પ્રાથમિક જલજ સુકોષકેન્દ્રીય સૃષ્ટિ $(q)$ સ્પાયરૂલિના
$(C)$ બહુકોષીય વિઘટક સૃષ્ટિ $(r)$ અળસિયું
$(D)$ બહુકોષીય ઉત્પાદક સૃષ્ટિ $(s)$ યુગ્લીના
$(E)$ બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિ $(t)$ ફર્ન

નીચેનામાંથી કયા સજીવ(ઓ) ને તેના/તેમના વર્ગીકરણ સમૂહમાં યોગ્ય રીતે મૂકવામાં આવ્યા છે?

નીચેનામાંથી કયો માપદંડ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સાથે સંકળાયેલ નથી?

$A$: એકકોષીય સુકોષકેન્દ્રી સજીવોને મોનેરામાં સમાવવામાં આવે છે.
$R$: એકકોષીય સુકોષકેન્દ્રી સજીવોમાં $70S$ સાયટોરાઈબોઝોમ્સ હોય છે.

નીચેનામાંથી કયા સજીવમાં સખત કોષદિવાલની હાજરી જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo