મિથેનોઝેન્સ શેના માટે જવાબદાર છે?

  • A
    ખોરાક ઉત્પાદન કરવા માટે
  • B
    બાયોગૅસ ઉત્પન્ન કરવા માટે
  • C
    અતિ ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરવા માટે
  • D
    ગરમ પાણીના ઝરામાં જીવંત રહેવા માટે

Explore More

Similar Questions

મિથેનોજેન્સ બેક્ટેરિયા દ્વારા ગોબરગેસ પ્લાન્ટમાં કયા વાયુઓ ઉત્પન્ન થાય છે?

$A$ એ મિથેનયુક્ત બળતણ વાયુ છે જે $C$ બેક્ટેરિયાની મદદથી $B$ વિઘટન દ્વારા ઉત્પન્ન થાય છે. અહીં $A, B$ અને $C$ શું સૂચવે છે?

બાયોગૅસ ઉત્પાદન પ્રક્રિયામાં જૈવિક કચરાના અજારક શ્વસન દરમિયાન કયું દ્રવ્ય અપાચિત રહે છે?

ઓક્સિજનની ગેરહાજરીમાં મેથોજેનિક બેક્ટેરિયા દ્વારા ખેતીના કચરાના વિઘટનથી બાયોગેસ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા:

Difficult
View Solution

સેલ્યુલોઝ ધરાવતા માધ્યમમાં અજારક બેક્ટેરિયાની વૃદ્ધિ થાય ત્યારે કયા વાયુઓ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo