વાઇરલ કેપ્સિડના પેટાએકમો માટે કયો વિકલ્પ યોગ્ય છે?

  • A
    વિરોઇડ,જે $RNA$ નો ટૂંકો તંતુ છે.
  • B
    ન્યુક્લિઓપ્રોટીન,જે $DNA$ ની શૃંખલા છે.
  • C
    કેપ્સોમિયર,જે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા છે.
  • D
    કેપ્સોમિયર,જે પોલિપેપ્ટાઇડ શૃંખલા છે.

Explore More

Similar Questions

લાઈકેનમાં અલિંગી પ્રજનન નીચેનામાંથી કોના દ્વારા થાય છે? $(i)$ પાયક્નિયોસ્પોર $(ii)$ ચલબિજાણુ $(iii)$ અચલબિજાણુ $(iv)$ સોરેડિયા $(v)$ ફળકાય (એપોથેસિયા)

વાઈરસ એ $....$ છે.

વિધાન $A$: વાઇરસને સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી માનવામાં આવે છે.
કારણ $R$: વાઇરસ નિર્જીવ છે,પરંતુ તે જીવંત કોષોમાં ફરજિયાત પરોપજીવી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વાયરસના બંધારણ અને જનીન દ્રવ્યના સ્વરૂપના સંદર્ભમાં ટૂંકમાં માહિતી આપો. તેમજ ચાર સામાન્ય વાયરલ રોગોના નામ જણાવો.

Difficult
View Solution

$S$: વાઈરસ બૅક્ટેરિયા-પ્રૂફ ફિલ્ટરમાંથી પસાર થઈ શકે છે.
$R$: વાઈરસ કદમાં અત્યંત સૂક્ષ્મ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo