મોટાભાગની લીલમાં પ્રાથમિક સંચિત ખોરાક દ્રવ્ય તરીકે શું હોય છે?

  • A
    ગ્લાયકોજન
  • B
    સ્ટાર્ચ
  • C
    મેનિટોલ
  • D
    સેલ્યુલોઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા લીલમાંથી અગર-અગર વ્યાવસાયિક રીતે મેળવવામાં આવે છે?
$I.$ ગ્રેસીલેરિયા (Gracilaria) $II.$ ફ્યુકસ (Fucus) $III.$ સર્ગાસમ (Sargassum) $IV.$ જેલિડિયમ (Gelidium) $V.$ ટર્બિનેરિયા (Turbinaria)

નીચેના વિધાનો ધ્યાનમાં લો:
$I.$ લાલ લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે.
$II.$ લાલ લીલમાં ખોરાક ફ્લોરિડિયન સ્ટાર્ચ તરીકે સંગ્રહિત થાય છે,જે બંધારણમાં એમાયલોપેક્ટીન અને ગ્લાયકોજન જેવું જ છે.
$III.$ લાલ લીલની કોષદીવાલ કાઈટિનની બનેલી હોય છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

અવકાશ સંશોધનમાં વપરાતી લીલ કઈ છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(i)$ અસમજન્યુક (Anisogamous)
$(ii)$ અંડજન્યુક (Oogamous)

વનસ્પતિ સૃષ્ટિમાં,નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રૂણનું નિર્માણ થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo