$Strigula$ શું છે?

  • A
    ફૂગ
  • B
    લીલ
  • C
    લાઇકેન
  • D
    દ્વિઅંગી

Explore More

Similar Questions

એક સોનોમીટરનો તાર આપેલા ટ્યુનિંગ ફોર્ક સાથે અનુનાદિત થાય છે,જ્યારે તાર પર $9 \, kg$ દળ લટકાવવામાં આવે છે ત્યારે બે પુલ વચ્ચે પાંચ એન્ટિનોડ્સ સાથે સ્થિત તરંગો રચાય છે. જ્યારે આ દળને $M$ દળ દ્વારા બદલવામાં આવે છે,ત્યારે તાર તે જ ટ્યુનિંગ ફોર્ક સાથે અનુનાદિત થાય છે અને પુલની સમાન સ્થિતિ માટે ત્રણ એન્ટિનોડ્સ બનાવે છે. $M$ નું મૂલ્ય .... $kg$ છે.

$x+y=1$,$x=1$,અને $y=1$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો.

$M$ દળ અને $L$ લંબાઈનો એક સમાન સળિયો લીસી સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યો છે. સળિયાના એક છેડે તેની લંબાઈને લંબ એક સમક્ષિતિજ બળ $F$ લગાડવામાં આવે છે. સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે?

આલ્કલી ધાતુના સંયોજનો માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ સુપરઓક્સાઈડ્સ સ્વભાવે પેરામેગ્નેટિક (અનુચુંબકીય) હોય છે.
$(ii)$ હાઈડ્રોક્સાઈડની બેઝિક પ્રબળતા સમૂહમાં નીચે તરફ વધે છે.
$(iii)$ તેમના જલીય દ્રાવણોમાં ક્લોરાઈડની વાહકતા સમૂહમાં નીચે તરફ ઘટે છે.
$(iv)$ જલીય દ્રાવણોમાં કાર્બોનેટનો બેઝિક સ્વભાવ કેટાયનિક જળવિભાજનને કારણે હોય છે.

બ્રોમિન વ્યાપારી ધોરણે દરિયાના પાણીમાંથી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે:
$Cl_2 + 2Br^{-}_{(aq)} \to 2Cl^{-}_{(aq)} + Br_2$
આમ બનેલા $Br_2$ વાયુને $Na_2CO_3$ ના દ્રાવણમાં ઓગાળવામાં આવે છે અને ત્યારબાદ દ્રાવણની કોની સાથે પ્રક્રિયા કરીને શુદ્ધ $Br_2$ મેળવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo