બધી દ્વિઅંગી (Bryophytes) વનસ્પતિને ત્રણ વર્ગોમાં વિભાજીત કરનાર વૈજ્ઞાનિક કોણ હતા?

  • A
    શિવરામ કશ્યપ
  • B
    રોથમેલર
  • C
    આયંગર
  • D
    ઈવાનોવ્સકી

Explore More

Similar Questions

બે તત્ત્વો $A$ અને $B$ ના પરમાણુભાર અનુક્રમે $40$ અને $80$ છે. જો $x \ g$ $A$ માં $y$ પરમાણુઓ હોય,તો $2x \ g$ $B$ માં કેટલા પરમાણુઓ હોય?

$100^{\circ} C$ તાપમાનની વરાળને $9^{\circ} C$ તાપમાન ધરાવતા $1 \ kg$ પાણીમાં,જે $0.2 \ kg$ પાણીના તુલ્યાંક ધરાવતા કેલરીમીટરમાં છે,ત્યાં સુધી પસાર કરવામાં આવે છે જ્યાં સુધી કેલરીમીટર અને તેમાં રહેલા પાણીનું તાપમાન $90^{\circ} C$ ન થાય. કન્ડેન્સ થયેલી વરાળનું દળ $kg$ માં આશરે કેટલું હશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1 \ cal/g^{\circ} C$,બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $= 540 \ cal/g$)

$\cos 15^{\circ} \cos 7.5^{\circ} \sin 7.5^{\circ}$ નું મૂલ્ય શોધો.

પ્રક્રિયા $H_2O_{(g)} + CO_{(g)} \rightleftharpoons H_{2(g)} + CO_{2(g)}$ માટે સંતુલન અચળાંક $81$ છે. જો પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક $162 \ L \ mol^{-1} \ s^{-1}$ હોય,તો પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક ($L \ mol^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

દ્વિનામી નામકરણનો અર્થ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo