રોથમેલર દ્વારા વર્ગીકૃત કરવામાં આવેલા બ્રાયોફાઇટા (દ્વિઅંગી વનસ્પતિ) ના વર્ગમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

  • A
    બ્રાયોપ્સિડા
  • B
    ટેરીડોપ્સિડા
  • C
    એન્થોસિરોટોપ્સિડા
  • D
    હીપેટીકોપ્સિડા

Explore More

Similar Questions

જો સમીકરણ $(b - c)x^2 + (c - a)x + (a - b) = 0$ ના ઉકેલો સમાન હોય,તો $a, b, c$ કઈ શ્રેણીમાં હશે?

એક ચોક્કસ ક્ષણે, સ્થિર લંબગત તરંગમાં મહત્તમ ગતિ ઊર્જા જોવા મળે છે. તે ક્ષણે દોરીનો દેખાવ કેવો હશે?

એક ઇન્ડક્ટન્સ કોઈલનો ટાઈમ કોન્સ્ટન્ટ $3 \text{ ms}$ છે. જ્યારે $90 \Omega$ નો અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે ટાઈમ કોન્સ્ટન્ટ $0.5 \text{ ms}$ થાય છે. તો કોઈલનો ઇન્ડક્ટન્સ અને અવરોધ કેટલા હશે?

$A$ - ફલિતાંડના નિર્માણ પછીની ઘટનાઓને પશ્ચ-ફલન ઘટનાઓ કહેવામાં આવે છે.
$R$ - અપત્યપ્રસવી પ્રાણીઓમાં,બચ્ચાનો વિકાસ માતાના શરીરની બહાર થાય છે.

નીચેનામાંથી કઈ ધાતુ સાંદ્ર $HNO_3$ પ્રત્યે નિષ્ક્રિય (passive) બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo