નીચેનામાંથી કયા વનસ્પતિ સમૂહમાં ભ્રુણપોષનું નિર્માણ ફલન પછી થાય છે?

  • A
    ત્રિઅંગી (Pteridophytes)
  • B
    આવૃત્ત બીજધારી (Angiosperms)
  • C
    દ્વિઅંગી (Bryophytes)
  • D
    અનાવૃત્ત બીજધારી (Gymnosperms)

Explore More

Similar Questions

મકાઈના દાણામાં આવેલું પ્રોટીનયુક્ત સ્તર વિશિષ્ટ રીતે.....થી ભરપૂર હોય છે.

અનાજના બીજમાં, ભ્રૂણપોષનું બહારનું આવરણ ભ્રૂણને કયા પ્રોટીનયુક્ત સ્તર દ્વારા અલગ કરે છે?

$Capsella$ માં ભ્રૂણપોષનો વિકાસ કયા પ્રકારનો જોવા મળે છે?

જો કેપ્સેલા (Capsella) ના પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$ હોય,તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo