વિધાન $(X)$: ભ્રૂણપોષ (Endosperm) ફલન પહેલાં બને છે.
વિધાન $(Y)$: બેવડું ફલન (Double fertilization) જોવા મળે છે.

  • A
    વિધાન $(X)$ અને $(Y)$ બંને સાચા છે,પરંતુ $(Y)$ એ $(X)$ ની સાચી સમજૂતી નથી.
  • B
    વિધાન $(X)$ અને $(Y)$ બંને સાચા છે,અને $(Y)$ એ $(X)$ ની સાચી સમજૂતી છે.
  • C
    વિધાન $(X)$ અને $(Y)$ બંને ખોટા છે.
  • D
    વિધાન $(X)$ સાચું છે અને વિધાન $(Y)$ ખોટું છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$P = \text{Papaver}$ (પોસ્ત) માં બહુસ્ત્રીકેસરી યુક્તસ્ત્રીકેસરી સ્ત્રીકેસર હોય છે.
$Q = \text{Endothecium}$ (સ્ફોટીસ્તર) લઘુબીજાણુ માતૃકોષને પોષણ પૂરું પાડે છે.
$R = \text{Commelina}$ (કોમેલિના) માં ખુલ્લા (chasmogamous) અને બંધ (cleistogamous) પુષ્પો જોવા મળે છે.

સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનાને જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ જનન છિદ્ર (Germ pore) $(a)$ સ્પોરોપોલેનિનનો અભાવ
$(2)$ પાર્થેનિયમ $(b)$ માલ્વા
$(3)$ સ્વ-અસંગતતા $(c)$ પામ
$(d)$ આયાતી ઘઉં સાથેનું દૂષક

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo