એકવિધ (haplontic) જીવનચક્રમાં,યુગ્મનજ અંકુરણ પહેલાં અર્ધીકરણ પામીને કેવા કોષો બનાવે છે?

  • A
    બે એકકીય કોષો
  • B
    ત્રણ દ્વિકીય કોષો
  • C
    ચાર એકકીય કોષો
  • D
    ચાર દ્વિકીય કોષો

Explore More

Similar Questions

કયા પ્રકારના વનસ્પતિ જીવનચક્રમાં દ્વિકીય $(2n)$ અવસ્થા માત્ર યુગ્મનજ પૂરતી જ મર્યાદિત હોય છે?

ડિપ્લોન્ટિક (diplontic) જીવન ચક્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસત્ય નથી?

નીચેનામાંથી કઈ વનસ્પતિ એકવિધ (haplontic) જીવનચક્ર ધરાવે છે?

દ્વિવિધ (Diplontic) જીવનચક્રમાં,યુગ્મનજ:

અનાવૃત્ત બીજઘારીઓ (Gymnosperms) અને આવૃત્ત બીજઘારીઓ (Angiosperms) માં મુખ્ય તબક્કો કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo