દ્વિવિધ (diplontic) જીવનચક્ર માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા અસત્ય છે?

  • A
    મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક છે.
  • B
    જન્યુઓના સંયોગથી દ્વિકીય યુગ્મનજ બને છે.
  • C
    અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી આ પ્રકારનું જીવનચક્ર અનુસરે છે.
  • D
    જન્યુજનક એ બીજાણુજનક સાથે એકાંતરે છે.

Explore More

Similar Questions

નીચેના જીવનચક્ર ધરાવતી વનસ્પતિઓના ઉદાહરણ આપો:
$(a)$ એકવિધ (Haplontic) જીવનચક્ર
$(b)$ દ્વિવિધ (Diplontic) જીવનચક્ર
$(c)$ એકવિધ-દ્વિવિધ (Haplo-diplontic) જીવનચક્ર

આપેલ આકૃતિમાં મુખ્ય અવસ્થા કઈ જોવા મળે છે?

આપેલ આકૃતિમાં $''A''$ અને $''B''$ ક્રમિક રીતે શું દર્શાવે છે?

આ જીવનચક્રમાં બીજાણુજનક તબક્કો માત્ર યુગ્મનજ પૂરતો મર્યાદિત હોય છે.

વનસ્પતિઓમાં નીચેનામાંથી કયા પ્રકારનું એકાંતરજનન જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo