કૉલમ-$I$ માં આપેલ વસ્તુઓને કૉલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(A)$ ટોબેકો મોઝેઈક વાઇરસ$(p)$ માનવ
$(B)$ બટાકાનો પર્ણ વલણ રોગ$(q)$ બેક્ટેરિયોફેજ
$(C)$ મમ્પ્સ (કંપવા)$(r)$ વનસ્પતિ વાઇરસ
$(D)$ બેક્ટેરિયોફેજ$(s)$ તમાકુ
$(E)$ પોલિયો વાઇરસ$(t)$ બટાકા
$(u)$ પ્રાણીજન્ય વાઇરસ

  • A
    $(A-s), (B-t), (C-u), (D-q), (E-p)$
  • B
    $(A-u), (B-t), (C-p), (D-q), (E-r)$
  • C
    $(A-r), (B-t), (C-p), (D-q), (E-u)$
  • D
    $(A-s), (B-r), (C-p), (D-t), (E-q)$

Explore More

Similar Questions

$Zymophage$ એ નીચેનામાંથી કોના પર પરોપજીવી તરીકે રહે છે?

પર્યાવરણમાં $SO_2$ પ્રદૂષણના સૌથી યોગ્ય સૂચક નીચેનામાંથી કયા છે?

આપેલ આકૃતિ શેનું નિરૂપણ કરે છે?

ફૂગ અને લીલના સહજીવનને શું કહેવામાં આવે છે?

વિધાન $(A)$: વિરોઈડસમાં કેપ્સીડ તરીકે ઓળખાતા રક્ષણાત્મક પ્રોટીન આવરણનો અભાવ હોય છે.
કારણ $(R)$: વિરોઈડસ $DNA$ નો ટૂંકો તંતુ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo