ફૂગમાં લિંગી પ્રજનનના તબક્કાનો સાચો ક્રમ કયો છે?

  • A
    કોષકેન્દ્ર સંયુગ્મન $\rightarrow$ અર્ધીકરણ $\rightarrow$ જીવરસ સંયુગ્મન
  • B
    જીવરસ સંયુગ્મન $\rightarrow$ કોષકેન્દ્ર સંયુગ્મન $\rightarrow$ અર્ધીકરણ
  • C
    અર્ધીકરણ $\rightarrow$ કોષકેન્દ્ર સંયુગ્મન $\rightarrow$ જીવરસ સંયુગ્મન
  • D
    અર્ધીકરણ $\rightarrow$ જીવરસ સંયુગ્મન $\rightarrow$ કોષકેન્દ્ર સંયુગ્મન

Explore More

Similar Questions

પ્લાઝમોગેમી (Plasmogamy) એ શેનું જોડાણ છે?

મશરૂમમાં પોષણની પદ્ધતિ કઈ છે?

નીચેનામાંથી શેમાં પ્રજનનચક્ર (જાતીય પ્રજનન) ગેરહાજર હોય છે?

સૃષ્ટિ ફૂગ (Kingdom Fungi) ના સામાન્ય લક્ષણો લખો.

લાકડા પર ઉગતી ફૂગ/લાઈકેનને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo