વિધાન $X$: લાઇકેન મુખ્ય બે ઘટકોનો બનેલો છે. વિધાન $Y$: લાઇકેનમાં ફાયકોબાયોન્ટ પરપોષી ઘટક છે અને માયકોબાયોન્ટ સ્વપોષી ઘટક છે.

  • A
    વિધાન $X$ સાચું છે અને વિધાન $Y$ ખોટું છે.
  • B
    વિધાન $X$ સાચું છે અને વિધાન $Y$ સાચું છે,પરંતુ વિધાન $Y$ એ વિધાન $X$ ની સાચી સમજૂતી નથી.
  • C
    વિધાન $X$ સાચું છે અને વિધાન $Y$ એ વિધાન $X$ ની સાચી સમજૂતી છે.
  • D
    વિધાન $Y$ સાચું છે અને વિધાન $X$ ખોટું છે.

Explore More

Similar Questions

વાઈરસ એ ........... છે.

$D.J. Ivanowsky$ એ કઈ વનસ્પતિઓમાંથી વાઈરસની શોધ કરી હતી?

વાઇરસનું બંધારણ,જે રક્ષણાત્મક પ્રોટીન આવરણથી આવરિત હોય છે,તેને શું કહેવાય છે?

એક વૈજ્ઞાનિક $X$ એ દર્શાવ્યું કે $Y$ ના ચેપગ્રસ્ત છોડનો અર્ક તંદુરસ્ત છોડમાં ચેપ લગાડી શકે છે અને આ પ્રવાહીને "Contagium vivum fluidum" (ચેપી જીવંત પ્રવાહી) નામ આપ્યું. $X$ અને $Y$ ને ઓળખો.

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo