પ્રજનનને અનુલક્ષીને અસંગત જોડ શોધો.

  • A
    વાનસ્પતિક પ્રજનન - અવખંડન
  • B
    અલિંગી પ્રજનન - બીજાણુ
  • C
    લિંગી પ્રજનન - સંયુગ્મન
  • D
    લિંગી પ્રજનન - કલિકાસર્જન

Explore More

Similar Questions

વિધાન $A$: સજીવોમાં પેઢી દર પેઢી જીવસાતત્ય જળવાય છે.
કારણ $R$: સજીવો પુખ્ત વયે પ્રજનન દ્વારા પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

પ્રજનન માટે કઈ પદ્ધતિ વધુ સારી છે: લિંગી કે અલિંગી? શા માટે?

અમીબામાં વિપરિત પરિસ્થિતિમાં કેવા પ્રકારનું પ્રજનન જોવા મળે છે?

મદચક્ર ($Oestrous$ cycle) શું સૂચવે છે?

નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$I$. સજીવોનું આયુષ્ય તેમના કદ સાથે સંબંધિત છે.
$II$. તમામ વ્યક્તિઓનું મૃત્યુ નિશ્ચિત છે.
$III$. સજીવનું નિવાસસ્થાન,આંતરિક શરીરવિજ્ઞાન વગેરે સામૂહિક રીતે જવાબદાર છે કે તે કેવી રીતે પ્રજનન કરે છે.
$IV$. જ્યારે સંતતિ એક જ પિતૃ દ્વારા જન્યુઓના નિર્માણ સાથે અથવા તેના વિના ઉત્પન્ન થાય છે,ત્યારે તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo