બેન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિ મુજબ અસંગત જોડ શોધો.

  • A
    શ્રેણી થેલેમિફ્લોરી - $6$ ગોત્ર (Cohorts)
  • B
    શ્રેણી ડિસ્કીફ્લોરી - $4$ ગોત્ર (Cohorts)
  • C
    શ્રેણી ઇન્ફીરી - $3$ ગોત્ર (Cohorts)
  • D
    શ્રેણી બાયકાર્પેલિટી - $5$ ગોત્ર (Cohorts)

Explore More

Similar Questions

દ્વિઅંગી (Bryophytes) અને ત્રિઅંગી (Pteridophytes) વનસ્પતિઓમાં જન્યુવહન માટે શેની આવશ્યકતા હોય છે?

નીચે આપેલા સામ્યતા પ્રકારના પ્રશ્નો માટે ખૂટતા શબ્દો જણાવો:
$(i)$ આવૃત બીજધારી : પુષ્પ :: શંકુધારીઓ : ...
(ii) મૉસ : પ્રોટોનિમા :: હંસરાજ (ફર્ન) : ...

જીવનચક્રમાં જાડી દીવાલ ધરાવતો પ્રતિરોધક યુગ્મનજ (zygote) કોનામાં ઉત્પન્ન થઈ શકે છે?

નીચેનાને જોડો (કોલમ $I$ સાથે કોલમ $II$):
કોલમ $I$કોલમ $II$
$(a)$ ક્લેમિડોમોનાસ$(i)$ મોસ
$(b)$ સાયકસ$(ii)$ ત્રિઅંગી
$(c)$ સેલાજીનેલા$(iii)$ લીલ
$(d)$ સ્ફેગ્નમ$(iv)$ અનાવૃત બીજધારી

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો અને નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$ (વનસ્પતિ જૂથો)કૉલમ-$II$ (ઉદાહરણો)
$1$. દ્વિઅંગી (Bryophyta)$p$. પાઈનસ (Pinus)
$2$. અનાવૃત બીજધારી (Gymnosperm)$q$. એડિએન્ટમ (Adiantum)
$3$. લીલ (Algae)$r$. સ્ફેગ્નમ (Sphagnum)
$4$. ત્રિઅંગી (Pteridophyta)$s$. એક્ટોકાર્પસ (Ectocarpus)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo