વાઇરસનું લાક્ષણિક લક્ષણ કયું છે?

  • A
    સ્વયં-પ્રજનનક્ષમ અને જીવંત કોષોમાં ફરજિયાત પરોપજીવી
  • B
    અતિસૂક્ષ્મ અને સ્ફટિક સ્વરૂપે મેળવી શકાય
  • C
    તેઓ સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી તરીકે કાર્ય કરે છે
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

જો $n$ કેપેસિટર, દરેકનું કેપેસિટન્સ $C$ હોય, તેને $V \, \text{volt}$ ના સ્ત્રોત સાથે સમાંતર જોડવામાં આવે, તો સંગ્રહિત ઉર્જા કેટલી થાય?

હૃદયના પેસમેકર તરીકે કોને ઓળખવામાં આવે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિઓમાં સંકર પ્રાંકૂર (hybrid embryos) મેળવી શકાય છે?

જો $z-2-3i$ નો કંપવિસ્તાર (amplitude) $\frac{\pi}{4}$ હોય,તો $z=x+iy$ નો બિંદુપથ શું છે?

નાયલોન-$6,6$ ના ઉત્પાદનમાં વપરાતા મોનોમર્સ કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo