અકાર્બનિક દ્રવ્યોમાં નીચે આપેલ પૈકી કયા ઘટકનો સમાવેશ થાય છે?

  • A
    પાણી
  • B
    ખનીજતત્વો
  • C
    ખનીજ ક્ષારો
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

પરમાણુઓના સંગઠનથી શું બને છે?

સજીવમાં પાણીનું પ્રમાણ આશરે કેટલું હોય છે ($\%$ માં)?

એસિડ-દ્રાવ્ય અને એસિડ-અદ્રાવ્ય અંશો મેળવવા માટેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$I -$ ગાળણ
$II -$ સ્લરી (પેસ્ટ)
$III -$ ટ્રાયક્લોરો એસિટિક એસિડ સાથે વાટવું
$IV -$ જીવંત પેશી લેવી
$V -$ એસિડ-દ્રાવ્ય અને એસિડ-અદ્રાવ્ય અંશોની પ્રાપ્તિ

કાર્બનિક સંયોજનોમાં સામાન્ય રીતે કયો પરમાણુ હાજર હોતો નથી?

કદના આધારે,અણુઓ કઈ શ્રેણીમાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo