નીચેનામાંથી કોની ઊણપને કારણે વનસ્પતિમાં પુષ્પ અને ફળ સર્જનની પ્રક્રિયા વિલંબિત થાય છે અથવા અટકી જાય છે?

  • A
    બોરોન
  • B
    ઝિંક
  • C
    કૅલ્શિયમ
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

'પેટિયોલ ક્રેક' (Petiole crack) એ કોની ઉણપને કારણે થાય છે?

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ ક્લોરોસિસ (હરિતકણક્ષય)
$(2)$ નેક્રોસિસ (પેશીમૃત્યુ)

Citrus (લીંબુ વર્ગની વનસ્પતિ) માં ડાય-બેક રોગ . . . . . . ની ઉણપને કારણે થાય છે.

ખનીજ તત્ત્વની ઓછી માત્રાથી $...........$ અને વધુ માત્રાથી $.............$ થાય છે.

નીચેનામાંથી કયું ખનિજ પોષણની ઉણપનું લક્ષણ $\text{નથી}$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo