હિમોગ્લોબીન,માયોગ્લોબીન અને સાયટોક્રોમ સંયોજનોના બંધારણમાં કયું ખનીજતત્વ હાજર હોય છે?

  • A
    $Mg$
  • B
    $Mn$
  • C
    $Fe$
  • D
    $Ca$

Explore More

Similar Questions

$A$: વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણ માટે કૉપર આવશ્યક છે.
$R$: ક્લોરોફિલના બંધારણમાં મૅગ્નેશિયમ કેન્દ્રસ્થ ભાગે આવેલું છે.

વનસ્પતિઓમાં શર્કરાના સ્થળાંતર માટે નીચેનામાંથી કયું તત્વ જરૂરી છે?

નીચેનામાંથી કયા પાકની વૃદ્ધિ અને ઉત્પાદકતા માટે સલ્ફર એક મહત્વનું પોષક તત્વ છે?

$P$: કૉપર એમિનો ઍસિડનો બંધારણીય ઘટક છે.
$Q$: મૅગેનીઝ ફૉસ્ફેટેઝ જેવા ઉત્સેચકોની ક્રિયાશીલતા માટે સહકારક છે.

વનસ્પતિમાં કેલ્શિયમની ભૂમિકાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo