$P$: નાઇટ્રોજન એ ન્યુક્લિઇક ઍસિડના સંશ્લેષણ માટે અનિવાર્ય છે.
$Q$: ફૉસ્ફરસ એ ન્યુક્લિઇક ઍસિડના બંધારણમાં મહત્વનું છે.

  • A
    વિધાન $P$ સાચું છે,પરંતુ $Q$ ખોટું છે.
  • B
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે.
  • C
    વિધાન $P$ ખોટું છે અને $Q$ સાચું છે.
  • D
    વિધાન $P$ અને $Q$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

કોષમાં ઊર્જાના ચલણ (energy currency) તરીકે ઉપયોગી $ATP$ એ એક પ્રકારનું ......... છે.

$DNA$ અને $RNA$ ની રચનાના સંદર્ભમાં,ન્યુક્લિયોટાઈડ એટલે શું?

ન્યુક્લિયોટાઇડ્સ એ ન્યુક્લિક એસિડના બંધારણીય એકમો છે. દરેક ન્યુક્લિયોટાઇડ એ એક સંયુક્ત અણુ છે જે નીચેનામાંથી શેના દ્વારા બને છે?

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પ્યુરિન $\quad$ $\quad$ પિરિમિડિન

ન્યુક્લિક એસિડ કઈ રચના દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo