$P$: આપણા શરીરમાં સામાન્ય વૃદ્ધિ અને પ્રજનન માટે ફૉસ્ફરસ આવશ્યક છે.
$Q$: વનસ્પતિમાં ક્લોરોફિલના સંશ્લેષણમાં કૉપર અગત્યનું છે.

  • A
    વિધાન $P$ અને $Q$ બંને ખોટાં છે.
  • B
    વિધાન $P$ સાચું અને $Q$ ખોટું છે.
  • C
    વિધાન $P$ ખોટું અને $Q$ સાચું છે.
  • D
    વિધાન $P$ અને $Q$ બંને સાચાં છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું કાર્ય ક્લોરિન $(Cl^-)$ માટે અસત્ય છે?

કોષરસપટલની પ્રવેશશીલતા કયા ખનીજતત્વ દ્વારા નક્કી થાય છે?

નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ કેલ્શિયમ $(p)$ ફેરેડોક્સિન
$(b)$ ફોસ્ફરસ $(q)$ $N_2$-ચયાપચય
$(c)$ આયર્ન (લોહ) $(r)$ વર્ધનશીલ પેશી
$(d)$ મેંગેનીઝ $(s)$ કોષરસસ્તર

લીલી વનસ્પતિઓમાં બોરોન શેમાં મદદ કરે છે?

કાર્બનિક અણુઓમાં કયા ખનીજતત્વો અલ્પ માત્રામાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo