આપેલ અણુના જલવિભાજનથી શું પ્રાપ્ત થાય છે?

  • A
    $1$ આલ્કોહોલ $+ 1$ ફૅટી ઍસિડ
  • B
    $3$ આલ્કોહોલ $+ 1$ ફૅટી ઍસિડ
  • C
    $3$ ગ્લિસરોલ $+ 3$ ફૅટી ઍસિડ
  • D
    $1$ ગ્લિસરોલ $+ 3$ ફૅટી ઍસિડ

Explore More

Similar Questions

ટ્રાયહાઈડ્રોક્સી પ્રોપેન શું છે?

અસંતૃપ્ત ફેટી એસિડમાં શું હોય છે?

નીચેના પૈકી કયો સમૂહ સ્ટેરોલ્સમાં હાજર હોય છે?

કોલમ-$I$ માં આપેલા લિપિડ્સને કોલમ-$II$ માં તેમની હાજરી સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$i$. સેરેબ્રોસાઇડ્સ$a$. પ્રાણી શરીરના મોટાભાગના કોષો
$ii$. મીણ (Waxes)$b$. ડાયોસ્કોરિયા
$iii$. ડાયોસ્જેનિન$c$. માયલિન શીથ
$iv$. કોલેસ્ટ્રોલ$d$. ત્વચાની સિબેસિયસ ગ્રંથિઓ

ક્રોટોનિક ઍસિડ કયા પ્રકારનો ફેટી ઍસિડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo