નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$1$. ઓલેટ $a$. ટ્રાયોઝ શર્કરા
$2$. ટ્રાયહાઈડ્રોક્સી આલ્કોહોલ $b$. અસંતૃપ્ત ફેટી એસિડ
$3$. ગ્લિસરલડિહાઈડ $c$. સબક્યુટેનિયસ મેદપડ
$4$. એમયલોપેક્ટિન $d$. ગ્લિસરોલ
$5$. અર્ગોસ્ટેરોલ $e$. ગ્લુકોઝ એકમોની શાખિત શૃંખલા

  • A
    $1-b, 2-d, 3-a, 4-e, 5-c$
  • B
    $1-b, 2-a, 3-d, 4-e, 5-c$
  • C
    $1-b, 2-e, 3-a, 4-c, 5-d$
  • D
    $1-e, 2-d, 3-a, 4-b, 5-c$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ અણુને ઓળખો.

પાણીના અણુમાં,$H - O - H$ બંધ કેટલા અંશના ખૂણે જોડાયેલા હોય છે ($^\circ$ માં)?

સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો કોષીય ધન આયન (cation) કયો છે?

કેલ્સિફેરોલ એ શું છે?

વિટામિન $A$ ની શોધ કોણે કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo