ટ્રાયોઝ શર્કરા માટેનું રાસાયણિક સૂત્ર કયું છે?

  • A
    $C_6H_3O_6$
  • B
    $C_3H_6O_3$
  • C
    $C_6H_6O_3$
  • D
    $C_3H_6O_6$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોને મુખ્ય કોષીય બળતણ માનવામાં આવે છે?

કાર્બોદિત એ પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતો જૈવ અણુ છે,જે ....... દ્વારા ઉત્પન્ન થાય છે:

$ATP$ માં નીચેનામાંથી કઈ શર્કરા જોવા મળે છે?

$-C-O-C-$ દ્વારા દર્શાવવામાં આવતો રાસાયણિક બંધ કયા નામે ઓળખાય છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I$. ગ્લુકોઝ$a$. વનસ્પતિઓમાં સંગ્રહિત ખોરાક
$II$. ફ્રુક્ટોઝ$b$. કોષદીવાલનો ઘટક
$III$. સેલ્યુલોઝ$c$. જીવંત કોષનું બળતણ
$IV$. સ્ટાર્ચ$d$. ફળની શર્કરા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo