વિધાન $A$ : સજીવોમાં કાર્બોદિત શક્તિનો મુખ્ય સ્રોત છે.
કારણ $R$ : ગ્લુકોઝ શ્વસનક્રિયામાં ઉપયોગી સામાન્ય દ્રવ્ય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું અને $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

હેક્ઝોઝ મોનોફોસ્ફેટ શંટને આ પણ કહેવામાં આવે છે

નીચેનામાંથી કયા પદાર્થો ઓક્સિડેશન પામી શકે છે અને ઊર્જા મુક્ત કરી શકે છે?

ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા શેમાં થાય છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ સુક્રોઝ એ $Invertase$ / $Maltase$ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થાય છે.
$(2)$ આથવણની પ્રક્રિયામાં,યીસ્ટ દ્વારા ગ્લુકોઝનું $Aerobic$ / $Anaerobic$ પરિસ્થિતિમાં ઇથેનોલમાં રૂપાંતર થાય છે.

હેક્સોઝ મોનોફોસ્ફેટ શંટ ($HMP$ શંટ) માં,મુક્ત થતા $CO_2$ અણુઓની સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo