$DHAP$ નું પૂર્ણ નામ શું છે?

  • A
    ડાય એસિટોન ફૉસ્ફેટ
  • B
    ડાય હાઇડ્રોક્સિ એસિટોન ફૉસ્ફેટ
  • C
    ડાય હાઇડ્રોક્સિ એસિટાઇલ ફૉસ્ફેટ
  • D
    ડાય હાઇડ્રોજન એસિટોન ફૉસ્ફેટ

Explore More

Similar Questions

આ વિધાન પર ટિપ્પણી કરો: 'શ્વસન એ ઉર્જા ઉત્પન્ન કરતી પ્રક્રિયા છે,પરંતુ પ્રક્રિયાના કેટલાક તબક્કાઓમાં $ATP$ નો ઉપયોગ થાય છે.'

ગ્લાયકોલિસિસ એ....

ગ્લાયકોલિસિસ લગભગ તમામ પ્રકારના જારક/અજારક કોષોના કોષરસમાં જોવા મળે છે. આ પ્રક્રિયામાં,ગ્લુકોઝનું રૂપાંતર એક સંયોજનમાં થાય છે જે છે:

$A-$ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં શ્વસનનો પ્રથમ તબક્કો $EMP$ પથ છે.
$R -$ $EMP$ નું બીજું નામ $TCA$ ચક્ર છે.

ગ્લાયકોલિસિસ દરમિયાન હાર્ડન અને યંગનું એસ્ટર શેમાંથી બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo