આલ્કોહૉલ અને ફેટીઍસિડ ઉપરાંત બિનલિપિડ ઘટકો ધરાવતા લિપિડને શું કહેવાય છે?

  • A
    સાદા લિપિડ
  • B
    જટિલ લિપિડ
  • C
    સ્ટેરોઇડ
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

કયા ફેટી ઍસિડમાં બે ક્રમિક કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ હોય છે?

નીચેનામાંથી કયું લાંબી શૃંખલા ધરાવતું સંતૃપ્ત ફેટી ઍસિડનું ઉદાહરણ છે?

નીચે આપેલ કૉલમ $I, II$ અને $III$ માટે સુસંગત વિકલ્પ કયો છે?
કૉલમ $I$કૉલમ $II$કૉલમ $III$
$I.$ સ્ટીયરિક એસિડ$p.$ ટૂંકી શૃંખલા$x.$ સંતૃપ્ત
$II.$ બ્યુટીરિક એસિડ$q.$ લાંબી શૃંખલા$y.$ અસંતૃપ્ત
$III.$ ક્રોટોનિક એસિડ
$IV.$ ઓલિક એસિડ

$S$ - વિધાન : જે લિપિડની રચનામાં આલ્કોહૉલ અને ફેટિઍસિડ ઉપરાંત બિન-લિપિડ ઘટક સંકળાયેલ હોય તેને જટિલ લિપિડ કહેવાય.
$R$ - કારણ : લિપોપ્રોટીનની રચનામાં બિન-લિપિડ ઘટક તરીકે પ્રોટીન આવેલ હોય છે.

ઓલિક એસિડ ........ નું ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo