કાર્બન શા માટે તેની પોતાની સાથે અને અન્ય ક્રિયાશીલ સમૂહો સાથે જોડાઈને વિવિધ પ્રકારનાં સંયોજનો બનાવે છે?

  • A
    તેની ચતુઃસંયોજકતાને કારણે
  • B
    તેનો પરમાણુક્રમાંક $12$ હોવાને કારણે
  • C
    તેનો પરમાણુભાર $12$ હોવાને કારણે
  • D
    તે વાતાવરણીય ઘટક હોવાને કારણે

Explore More

Similar Questions

આપેલ બંધારણ કયા કાર્બનિક ઘટકનું છે?

વિટામિન $E$ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

નવજાત શિશુમાં હેમરેજિક (Haemorrhagic) રોગ ............. ની ઊણપને કારણે થાય છે.

ગાયના દૂધનો પીળાશ પડતો રંગ કોની હાજરીને કારણે હોય છે?

કોબાલ્ટ-સાયનાઇડ બંધ ધરાવતું વિટામિન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo