કયા લક્ષણને કારણે ડાયેસેકેરાઇડ,મોનોસેકેરાઇડથી અલગ પડે છે?

  • A
    તેઓ કોષરસસ્તરમાંથી પસાર થઈ શકતા નથી.
  • B
    તેઓ પાણીમાં દ્રાવ્ય છે.
  • C
    તેઓ સ્વાદે ગળ્યાં છે.
  • D
    તેઓ કાર્બોદિતનો નાનો અણુ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન મોનોસેકેરાઇડના ગુણધર્મ સાથે અસંગત છે?

પેન્ટોઝ શર્કરાને ઓળખો.

$A$: સ્ટાર્ચ એ ગ્લુકોઝનું સમપોલિમર (homopolymer) છે.
$R$: સ્ટાર્ચનું પાચન થતાં ગ્લુકોઝ મળે છે.

સ્ટાર્ચનું રાસાયણિક સૂત્ર શું છે?

નીચેનામાંથી શું સેલ્યુલોઝનું બનેલું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo