$S$ - વિધાન: ડાયસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોય છે.
$R$ - કારણ: તેઓ કોષરસસ્તરમાંથી પસાર થઈ શકતા નથી.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

સુક્રોઝના અણુના જળવિભાજનથી શું પ્રાપ્ત થાય છે?

નીચેનામાંથી કઈ કીટોહેક્સોઝ શર્કરાનું ઉદાહરણ છે?

સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં ગ્લુકોઝની સાંદ્રતા $......$ હોય છે.

નીચેનામાંથી કયું નાઈટ્રોજનયુક્ત પોલિસેકેરાઈડ છે?

દૂધની શર્કરા (Milk sugar) કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo