પાણીના ગુણધર્મોને તેની મહત્ત્વતા સાથે જોડો:
$(1)$ વધુ સ્નિગ્ધતા$(a)$ પર્યાવરણના તાપમાનની અસર પાણી પર થતી નથી
$(2)$ સંલગ્નબળ$(b)$ કાર્યક્ષમ દ્રાવક તરીકે વર્તે છે
$(3)$ વધુ વિશિષ્ટ ઉષ્મા$(c)$ યાંત્રિક આચકાઓનું શોષણ થાય છે
$(4)$ ધ્રુવીયતા$(d)$ વનસ્પતિમાં રસારોહણ માટે જરૂરી

  • A
    $ (1 - d) (2 - c) (3 - a) (4 - b)$
  • B
    $ (1 - c) (2 - a) (3 - d) (4 - b)$
  • C
    $ (1 - c) (2 - d) (3 - a) (4 - b)$
  • D
    $ (1 - b) (2 - c) (3 - d) (4 - a)$

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં પ્રસરણ (diffusion) અને સ્થળાંતર (translocation) વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.

નીચેનામાંથી કયા ઘટકો વનસ્પતિની અંદર વહન પામે છે?
$I -$ પાણી,$II -$ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો,$III -$ ખનીજ પોષકતત્ત્વો,$IV -$ કાર્બનિક પોષક પદાર્થો

ખોટા વિધાનો પસંદ કરો:
$(1)$ પાણીનું એપોપ્લાસ્ટિક વહન ફક્ત આંતરકોષીય અવકાશ અને કોષદીવાલ દ્વારા થાય છે.
$(2)$ સિમ્પ્લાસ્ટિક તંત્ર એ આંતરજોડાણ ધરાવતા પ્રોટોપ્લાસ્ટનું તંત્ર છે.
$(3)$ કેસ્પેરિયન પટ્ટીઓ એપોપ્લાસ્ટ માર્ગમાં હાજર હોય છે.
$(4)$ એપોપ્લાસ્ટની તુલનામાં સિમ્પ્લાસ્ટમાં પાણીનું વહન ધીમું હોય છે.

$A.$ મોટાભાગના સંશોધકો સહમત છે કે પાણી મુખ્યત્વે વનસ્પતિમાં ઉપરની તરફ 'ખેંચાય' છે, જ્યાં બાષ્પોત્સર્જન એ પ્રેરક બળ છે.
$B.$ પાંદડા સુધી પહોંચતા પાણીના એક ટકાથી ઓછો ભાગ વનસ્પતિની વૃદ્ધિ અને પ્રકાશસંશ્લેષણમાં વપરાય છે.
$C.$ કોબાલ્ટ ક્લોરાઈડ પેપર પાણી શોષવાથી વાદળી રંગનું બને છે.

કૉલમ-$I$ માં આપેલા પાણીના ગુણધર્મો અને કૉલમ-$II$ માં આપેલા તેના અનુરૂપ મહત્ત્વને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I.$ ધ્રુવીયતા$p.$ જલીય સજીવો તરી શકે છે
$II.$ સ્નિગ્ધતા$q.$ શિયાળામાં સરોવર થીજી જતા નથી
$III.$ ગુપ્ત ઉષ્મા$r.$ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ રસારોહણ
$IV.$ સંલગ્ન બળ$s.$ પાણી કાર્યક્ષમ દ્રાવક છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo