$A$: માખણ સામાન્ય તાપમાને ઘન સ્વરૂપે હોય છે.
$R$: તેમાં લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત ફેટી એસિડ હોય છે.

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે. $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે. $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • C
    $A$ અને $R$ બંને ખોટાં છે.
  • D
    $A$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

પ્રોસ્ટાગ્લેન્ડિન્સ એ ..... છે.

નીચેનામાંથી કયું ચરબી (Fat) નું ઉદાહરણ છે?

એર્ગોસ્ટેરોલ એ . . . . . . છે.

સ્ટેરોલ અને સ્ટેરોનના બંધારણમાં અનુક્રમે કયા સમૂહ હોય છે?

$S$ - વિધાન : જે લિપિડની રચનામાં આલ્કોહૉલ અને ફેટિઍસિડ ઉપરાંત બિન-લિપિડ ઘટક સંકળાયેલ હોય તેને જટિલ લિપિડ કહેવાય.
$R$ - કારણ : લિપોપ્રોટીનની રચનામાં બિન-લિપિડ ઘટક તરીકે પ્રોટીન આવેલ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo