નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    કોલેસ્ટેરોલ ચામડીના અધોત્વચીય પડમાં જમા થાય છે.
  • B
    મીણ વનસ્પતિકોષનું બાહ્ય આવરણ છે.
  • C
    ડીઑક્સિરિબોઝ શર્કરા માત્ર $DNA$ ના બંધારણીય ઘટક તરીકે હોય છે.
  • D
    અમજ્જિત ચેતાતંતુમાં બાહ્ય અવાહક પડ તરીકે મજ્જાપડ હોય છે.

Explore More

Similar Questions

નીચે આપેલા સંક્ષિપ્ત શબ્દોના પૂર્ણ નામ જણાવો:
$(i)$ $ATP$
$(ii)$ $DNA$
$(iii)$ $RNA$

યુરિડિન મોનોફોસ્ફેટ શેમાં જોવા મળે છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. એડેનોસિન $I$. નાઇટ્રોજન બેઇઝ
$B$. એડેનાઇલિક એસિડ $II$. ન્યુક્લિઓટાઇડ
$C$. એડેનાઇન $III$. ન્યુક્લિઓસાઇડ
$D$. એલનાઇન $IV$. એમિનો એસિડ

સાચી જોડ ધરાવતો વિકલ્પ પસંદ કરો:

Cytidine એ એક છે

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo