હિસ્ટીડીનમાં '$R$' જૂથ કયા પ્રકારનું હોય છે?

  • A
    અધ્રુવીય
  • B
    ધ્રુવીય અને વીજભારવિહીન
  • C
    ધ્રુવીય અને ઋણ વીજભારયુક્ત
  • D
    ધ્રુવીય અને ધન વીજભારયુક્ત

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (એમિનો એસિડ)કોલમ-$II$ (ઉદાહરણ)
$P$. એસિડિક$I$. લાઈસિન
$Q$. બેઝિક$II$. વેલાઈન
$R$. તટસ્થ$III$. ગ્લુટામેટ

નીચેનામાંથી કયા એમિનો ઍસિડમાં ધ્રુવીય અને વીજભારવિહિન $R$ જૂથ હોય છે?

નીચેનામાંથી શું ચેપી રોગકારકો સામે લડે છે?

નીચેનામાંથી કયો એમિનો એસિડ પ્રોટીનમાં જોવા મળતો નથી?

આપેલ રાસાયણિક બંધારણમાં $X$ ને ઓળખો: $H_3N^+ - CH(R_1) - C(=O) - X - CH(R_2) - COO^-$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo