પક્ષ્મ (cilia) અને કશા (flagella) માં કયું પ્રોટીન રહેલું હોય છે?

  • A
    ઍક્ટિન
  • B
    માયોસિન
  • C
    ટ્યુબ્યુલિન
  • D
    માયોગ્લોબિન

Explore More

Similar Questions

સેન્ટ્રોસોમ (તારાકાય) એટલે શું?

આપેલ પક્ષ્મ/કશાના આડછેદમાં $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ ઘટકોને ઓળખો. સાચું નામનિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

સેન્ટ્રોસોમ (તારાકાય) અને સેન્ટ્રિઓલ્સ (તારાકેન્દ્ર) સમજાવો.

આકૃતિનો યોગ્ય રીતે અભ્યાસ કરો અને નામનિર્દેશિત ભાગો $A, B, C$ અને $D$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

વનસ્પતિ કોષોમાં શેનો અભાવ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo