નીચેનામાંથી કયું સલ્ફર ધરાવતું એમિનો ઍસિડ છે?

  • A
    એલેનીન
  • B
    લાયસીન
  • C
    મિથીઓનાઇન
  • D
    હોમો સિસ્ટિન

Explore More

Similar Questions

$X$ અને $Y$ માટે સાચી જોડ પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ પ્રાથમિક પ્રોટીન$(P)$ ગોળાકાર કે રેસામય સ્વરૂપ
$(2)$ દ્વિતીયક પ્રોટીન$(Q)$ એક પોલિપેપ્ટાઇડ શૃંખલાની ત્રિપરિમાણીય ગોઠવણી
$(3)$ તૃતીયક પ્રોટીન$(R)$ જનીન નિયંત્રિત
$(4)$ ચતુર્થક પ્રોટીન$(S)$ કુંતલાકાર કે ચપટી તકતી સ્વરૂપ

કયા એમિનો એસિડમાં ઇમિડાઝોલ રિંગ (imidazole ring) હોય છે?

ધ્રુવીય અને વીજભારવિહીન '$R$' જૂથ ધરાવતો એમિનોઍસિડ .......... છે.

$Hb$ (હિમોગ્લોબિન) ની એક ચતુર્થક રચનામાં કેટલાં લોહ (આયર્ન) પરમાણુઓ હોય છે?

પ્રોટીન વિશે કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo