પ્રોટીનની દ્રાવ્યતા નીચેનામાંથી કયા દ્રાવકોમાં જોવા મળે છે?

  • A
    પાણીમાં
  • B
    મંદ ઍસિડિક કે બેઝિક દ્રાવણમાં
  • C
    મંદ આલ્કોહોલમાં
  • D
    ઉપર્યુક્ત બધામાં

Explore More

Similar Questions

$A$: દરેક પ્રોટીન અણુ એમિનો ઍસિડનો પૉલિમર છે.
$R$: સજીવ કોષોમાં $20$ પ્રકારના એમિનો ઍસિડ હોય છે.

વૈજ્ઞાનિક કારણ આપો: પ્રોટીન વિના જીવન શક્ય નથી.

વિવિધ એમિનોઍસિડ દ્વારા બનતા પ્રોટીનને શું કહેવાય છે?

નીચેનાને જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. ટ્રિપ્સિન$1$. આંતરકોષીય આધારક દ્રવ્ય
$B$. $GLUT-4$$2$. અંતઃસ્ત્રાવ
$C$. ઇન્સ્યુલિન$3$. ઉત્સેચક
$D$. કોલેજન$4$. કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે

નીચેનામાંથી કયું સલ્ફર ધરાવતું એમિનો એસિડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo