એમિનોઍસિડના બંધારણમાં નીચેનામાંથી કયા સમૂહો હાજર હોય છે?

  • A
    કાર્બોક્સિલ સમૂહ $(-COOH)$,એમિનો સમૂહ $(-NH_2)$,હાઇડ્રોજન $(-H)$ અને ક્રિયાશીલ સમૂહ $(-R)$
  • B
    કાર્બોક્સિલ સમૂહ $(-COOH)$,એમિનો સમૂહ $(-NH_2)$ અને હાઇડ્રોજન $(-H)$
  • C
    કાર્બોક્સિલ સમૂહ $(-COOH)$ અને એમિનો સમૂહ $(-NH_2)$
  • D
    કાર્બોક્સિલ સમૂહ $(-COOH)$

Explore More

Similar Questions

જ્યારે સંયુગ્મી પ્રોટીન કાર્બોદિતને પ્રોસ્થેટીક જૂથ તરીકે ધરાવે છે,ત્યારે તેને શું કહેવાય છે?

બિન-જરૂરી એમિનો એસિડ (Non-essential amino acids) એટલે:

નીચેના જોડકા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો:
સૂચિ-$I$સૂચિ-$II$
$(1)$ અધ્રુવીય $R$ સમૂહ$(a)$ ટાયરોસીન
$(2)$ ધ્રુવીય ધન $R$ સમૂહ$(b)$ ગ્લુટેમિક એસિડ
$(3)$ ધ્રુવીય ઋણ $R$ સમૂહ$(c)$ હિસ્ટીડિન
$(4)$ ધ્રુવીય વીજભાર વિહીન $R$ સમૂહ$(d)$ ટ્રિપ્ટોફેન

પ્રોટીનની વિશિષ્ટતા .......ના કારણે હોય છે.

એમિનો ઍસિડના વર્ગીકરણ માટેની સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ કયા આધારે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo